તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Bhabhar
 • ભાભર | હાથીપુરાપ્રા. શાળા (ભરડવા)માં શનિવારે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર | હાથીપુરાપ્રા. શાળા (ભરડવા)માં શનિવારે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભર | હાથીપુરાપ્રા. શાળા (ભરડવા)માં શનિવારે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, વાલીસંમેલન, ધોરણ-3 થી 8 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જેમાં પ્રથમ, દ્વીતીય અને તૃતિય ક્રમે આવેલા બાળકોને ઇનામો શાળા પરિવાર તેમજ દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા. સ્કૂલના આચાર્ય લાલજીભાઇ પટેલને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક માટેનો પુરસ્કાર મેળવવા બદલ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. પ્રસંગે એસએમસીના સભ્યો, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધી ઉપશિક્ષક બી.એમ. પરમારે કરીને પૂર્ણાહુતિ કરી હતી.તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો