તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર | દિયોદરમોડેલ સ્કુલ ખાતે 29 મીએ લાખણી,ભાભર, સુઇગામ અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરમોડેલ સ્કુલ ખાતે 29 મીએ લાખણી,ભાભર, સુઇગામ અને દિયોદરનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો મંત્રી કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં સવારે 9:30 કલાકે યોજાશે.જેની પૂર્વ તૈયારી માટે સોમવારે દિયોદર પ્રાંત અધિકારી કે.એસ.ગેલાત દ્વારા ચારેય તાલુકાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

દિયોદરમાં ગુરુવારે ચાર તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

અન્ય સમાચારો પણ છે...