તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભરમાં ગૌભક્તો દ્વારા બાઇક રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરમાં ગૌભક્તો દ્વારા બાઇક રેલી યોજાઇભાભરની શ્રી જલારામ ગૌ શાળામાં ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અ્નુસંધાને શનિવારના દિવસે ગૌ ભક્તો દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજી ગૌધન બચાવો, ગૌ માતાજી કી જય હો, જયશ્રી રામના નારા સાથે જયઘોષ કર્યા હતા.તસવીર-મનજીપટેલ

અન્ય સમાચારો પણ છે...