તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ભાભર | આગામીવિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો

ભાભર | આગામીવિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | આગામીવિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. જેમાં ભાભરમાં તાલુકા કોંગ્રેસની મિટીંગ મળી હતી. જેમાં ચૂંટણીને લઇને કાર્યકર્તા તેમજ આગેવાનોને વખતે કોંગ્રેસ આવે છે તેમ કહી અને કામે લાગી જવા માટે હાકલ કરાઇ હતી. પ્રસંગે અગ્રણી ગેનીબેન ઠાકોર, ડો. ગણેશભાઇ ચૌધરી, જેતસિંહ ચૌધરી સહિત કાર્યકરો, આગેવાનો જોડાયા હતા.

ભાભરમાં કોંગ્રેસની બેઠકમાં સંગઠન અંગે માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...