ભાભર ખ.વ.સંઘની ચૂંટણીમાં 13 બેઠકો બિનહરીફ

ભાભર | ભાભર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની 15 બેઠકોની ચૂંટણી તારીખ 18 ઓગષ્ટ-18ના જાહેર થઇ હતી. 8 ઓગષ્ટ-18ના રોજ ફોર્મ પરત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
ભાભર ખ.વ.સંઘની ચૂંટણીમાં 13 બેઠકો બિનહરીફ
ભાભર | ભાભર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની 15 બેઠકોની ચૂંટણી તારીખ 18 ઓગષ્ટ-18ના જાહેર થઇ હતી. 8 ઓગષ્ટ-18ના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 15 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. સંઘની બેઠકો વિભાગ-1 સેવા સહકારી મંડળી અને 9 બેઠકોથી 8 બેઠકો બિનહરીફ અને 1 બેઠકની ચૂંટણી યોજાશે તેમજ વિભાગ-2 અન્ય બે મંડળીઓની 1-1 બેઠક બિનહરીફ અને એકની ચૂંટણી યોજાશે. ત્રણ વ્યક્તિઓ ડેલિકેટ, ચાર બેઠકો બિનહરીફ જાહેર થયેલ છે.

X
ભાભર ખ.વ.સંઘની ચૂંટણીમાં 13 બેઠકો બિનહરીફ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App