ભાભરની શેઠીયા શેરીમાં પીવાનું ગંદુ પાણી આવતા રોગચાળાની દહેશત

ભાભર શહેરમાં આવેલ શેઠીયા શેરીમાં કેટલાક દિવસોથી પીવાના નળમાંથી ગંદુ પાણી આવતું રહે છે. કેટલાક લોકો અજાણતાં પી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
ભાભરની શેઠીયા શેરીમાં પીવાનું ગંદુ પાણી આવતા રોગચાળાની દહેશત
ભાભર શહેરમાં આવેલ શેઠીયા શેરીમાં કેટલાક દિવસોથી પીવાના નળમાંથી ગંદુ પાણી આવતું રહે છે. કેટલાક લોકો અજાણતાં પી રહ્યાં છે. જે આરોગ્ય સામે ખતરો ઉભો થાય છે. નળમાં આવતું પીવાનાં પાણી સાથે ગટરનું પાણી લીક થઇ પીવાના પાણીમાં ભળી રહ્યું છે. ડોહળા પાણીને લઇ લોકોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જ પગલાં ભરાતા નથી. જેને કારણે પાલિકાના સત્તાધિશો સામે લોકોમાં રોષ ફેલાયો છે. શેઠિયા શેરી આવતું ગંદું પાણી બંધ કરી લોકોના આરોગ્ય સચવાય તે દિશામાં તંત્ર કામ કરે તેવી લોકોમાં ઉઠી છે.તસવીર-ભાસ્કર

X
ભાભરની શેઠીયા શેરીમાં પીવાનું ગંદુ પાણી આવતા રોગચાળાની દહેશત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App