Divya Bhaskar

Home » Uttar Gujarat » Mehsana District » Becharaji » Becharaji - સુરપુરા પ્રા.શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

સુરપુરા પ્રા.શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:45 AM

બહુચરાજી | તા.11 સપ્ટેમ્બરના રોજ સુરપુરા પ્રા.શાળામાં ખાંભેલ સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું...

  • Becharaji - સુરપુરા પ્રા.શાળામાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
    બહુચરાજી | તા.11 સપ્ટેમ્બરના રોજ સુરપુરા પ્રા.શાળામાં ખાંભેલ સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં સુરપુરાના સરપંચ, ગ્રામજનો, સી.આર.સી.નાં તમામ આચાર્ય, માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ-વૈજ્ઞાનિકો પોતાની કૃતિ સાથે જોડાયા હતાં. અને પોતાની શ્રેષ્ઠ કૃતિ માટે વિભાગ-૧ માં મંડાલી પ્રા.શાળા, વિભાગ-૨માં ખાંભેલ પ્રા.શાળા, વિભાગ-૩માં સુરપુરા પ્રા.શાળા, વિભાગ-૪માં આદિવાડા પ્રા.શાળા અને વિભાગ-૫માં અંબાલા પ્રા.શાળા પ્રથમ નંબરે રહી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending