Home » Uttar Gujarat » Mehsana District » Becharaji » Becharaji - બહુચરાજીમાં આજે ઠાકોર સેના દ્વારા બેરોજગાર મહાસભા

બહુચરાજીમાં આજે ઠાકોર સેના દ્વારા બેરોજગાર મહાસભા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

બહુચરાજી| બહુચરાજી- માંડલ સર વિસ્તારમાં મારુતિ સુઝુકી, હોન્ડા સહિત 60 કંપનીઓમાં સ્થાનિક બેરોજગારોની ભરતી કરવામાં...

  • Becharaji - બહુચરાજીમાં આજે ઠાકોર સેના દ્વારા બેરોજગાર મહાસભા
    બહુચરાજી| બહુચરાજી- માંડલ સર વિસ્તારમાં મારુતિ સુઝુકી, હોન્ડા સહિત 60 કંપનીઓમાં સ્થાનિક બેરોજગારોની ભરતી કરવામાં નહીં આવતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોમવારે બપોરે 2 વાગે બહુચરાજીની નારણપુરા વાડીમાં બેરોજગાર મહાસભાનું આયોજન કરાયું છે.

    જેમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, મોડાસાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત અન્ય ધારાસભ્યો હાજર રહેશે. મહાસભામાં ગુજરાતના તમામ બેરોજગાર યુવાનોની નોંધણી કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ