Home » Uttar Gujarat » Mehsana District » Becharaji » Becharaji - સુરપુરા પ્રા. શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

સુરપુરા પ્રા. શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

Becharaji News - બહુચરાજી : તાલુકાના સુરપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રાવળ વિજયકુમાર ભીખાભાઇને મહેસાણા જિલ્લા પંચાયત...

  • Becharaji - સુરપુરા પ્રા. શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
    બહુચરાજી : તાલુકાના સુરપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રાવળ વિજયકુમાર ભીખાભાઇને મહેસાણા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના અંતર્ગત બહુચરાજી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય રમણભાઈ પટેલના હસ્તે મહેસાણા ખાતે શિક્ષક દિને યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં એનાયત કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ