તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • બાયડ |બાયડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને લઇ શહરે તથા

બાયડ |બાયડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને લઇ શહરે તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ |બાયડમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને લઇ શહરે તથા તાલુકા ભાજપ ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન બાદ બસ ડેપો તથા સરકારી દવાખાનામાં ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચંન્દ્રીકાબેન પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ,શહેર ભાજપ પ્રમુખ સ્નેહલભાઇ,કારોબારી અધ્યક્ષ અરવીંદભાઇ પ્રજાપતિ,અરવીંદભાઇ પટેલ,નીમેષભાઇ પટેલ,મફતલાલ પટેલ,મોહીનખાન સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

બાયડમાં ભાજપે PMના જન્મ દિવસે સેવા દિવસની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...