તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમાસમાં શોર્ટ સર્કીટથી ઉપકરણો બળી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયડતાલુકાના રમાસ ગામે સોમવારના રોજ સાંજના સુમારે ડીપીમાં ફોલ્ટ થતા અનેક વિજ ઉપકરણો બળી ગયા હતા. જ્યારે એક મકાનમાં પણ આગ લાગતા નાશભાગ મચી હતી. બાયડ તાલુકાના રમાસ ગામે સોમવાર સાંજના 5.30 વાગ્યાની આસપાસ ડીપીમાં અચાનક ફોલ્ટ થતા ડીપી સળગવા માડી હતી. જેને લઇ ગામમાં પણ ઠેર-ઠેર શોર્ટ સર્કીટ થતા ગામમાં અનેક ટી.વી.,ફ્રીજ જેવા ઉપકરણો બળી ગયા હતા. જ્યારે અરવીંદભાઇ મગનભાઇ ચૌધરીના મકાનમાં આગ લાગવાને લઇ દોડધામ મચી હતી. વિજ ફોલ્ટને લઇ ગ્રામજનોમાં વિજ તંત્ર સામે જનઆક્રોશ ફાટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો