તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bayad
 • માલપુર તાલુકાના અણીયોલ ગામ નજીક રિક્ષા અને બાઇક ટકરાતાં એકનું સ્થળ પર મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપુર તાલુકાના અણીયોલ ગામ નજીક રિક્ષા અને બાઇક ટકરાતાં એકનું સ્થળ પર મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલપુરતાલુકાના અણીયોગ ગામ નજીક સોમવારે એક લોડીંગ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઇસમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

માલપુર તાલુકાના અણીયોલ ગામ પાસે સોમવાર સાંજના સુમારે એક રીક્ષા નંબર જી.જે 31.0023 તથા એક બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર સંજયભાઇ રહે.ગાબટ તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે યુવાનના મોતને લઇ ગામમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો