તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • ખેડબ્રહ્મા |ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ધ્વારા 5 સપ્ટેબરના રોજ શ્રેષ્ઠ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા |ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ધ્વારા 5 સપ્ટેબરના રોજ શ્રેષ્ઠ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ધ્વારા 5 સપ્ટેબરના રોજ શ્રેષ્ઠ શિક્ષકો ને રાજ્ય સરકાર દ્વારા સનમાનીત કરવામાં આવે છે. જે અન્વયે બાયડ તાલુકાના બાવાનામઠ પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવનીતભાઇ આર.પટેલ ને રાજ્ય સરકાર ધ્વારા શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરાતા બાયડ તાલુકાના શિક્ષકોમાં આનંદ નું મોઝું ફરી વળ્યું હતું.

બાયડ તાલુકાના શિક્ષક રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો