તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bayad
 • ભુંડાસણની ખેડૂત મહિલાને કેન્દ્રીયમંત્રીના હસ્તે પુરસ્કાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુંડાસણની ખેડૂત મહિલાને કેન્દ્રીયમંત્રીના હસ્તે પુરસ્કાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયડ| બાયડતાલુકાના સુલતાનપુર ગામની મહિલાએ એરંડામાં મબલક ઉત્પાદન મેળવતા કેન્દ્રીય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાયડના ભુંડાસણ ગામે આવેલા સુલતાનપુર ગામના પારૂલબેન પટેલે વર્ષોથી ખેતી કરતા ખેડૂતોને પાછળ મુકી એરંડાની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું હતું.

જેમાં પારૂલબેનને ગ્લોબલ કેસ્ટર કોન્ફરંન્સ 2017માં એરંડાની ખેતીમાં મહિલા તરીકે પ્રથમ સ્થાન મેળવી કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાના હસ્તે 25 હજારનો રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. પારૂલબેન ને પ્રથમ નંબર મલતા અરવલ્લી જિલ્લામાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો