તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીફઓફિસર પાસેથી કામ અંગે માહિતી માંગવામાં આવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયડનગરપાલિકામાંજુની બોડીના સમયમાં બનાવવામાં આવેલા શૌચાલયોમાં હલકી પ્રકારની કામગીરીને લઇ ચર્ચઓ વેગમાન બની છે. અંગે ભાજપના કોર્પોરેટર દ્વારા ચીફઓફિસરને રજૂઅાત કરવામાં આવશે.

નગરપાલિકામાં જુની બોડી વખતે સ્વચ્છ ગુજરાત મીશન અંતર્ગત બાયડ નગરમાં વર્ષો પહેલા 500 ઉપરાંત શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. જેમાં સંખ્યાબંધ શૌચાલયોમાં હલકિ પ્રકારનું કામકાજ થયું હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલામાં નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ પણ સીધા સંડોવાયા હોવાનું પણ મનાઇ રહ્યું છે. નગરમાં બનાવવામાં આવેલા શૌચાલયોમાં પાલિકાની જુની બોડીના સત્તાધીશો દ્વારા વર્કઓડરો પણ આપવામાં આવ્યા હતા. જેમાં ઘણાખરા શૌચાલયોમાં તો ખારકુવા બન્યા નથી. સમગ્ર મામલે બાયડ ભાજપના કોર્પોરેટરો દ્વારા ચિફઓફીસરને રજૂઆત કરવામાં આવશે.

મામલે ચીફઓફીસરને પુછતા તેઓ જણાવ્યું કે, પાલિકાની જુની બોડીના સત્તાધીશો દ્વારા જે પણ કામ અંગે રજુઆત કરાશે તેમાં તપાસ કરી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો