તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • બાયડ | બાયડસાંઇ વિલા સોસાયટી ખાતે બી.પી.સી.એલ ધ્વારા કૃષી મહોત્સવનું

બાયડ | બાયડસાંઇ વિલા સોસાયટી ખાતે બી.પી.સી.એલ ધ્વારા કૃષી મહોત્સવનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ | બાયડસાંઇ વિલા સોસાયટી ખાતે બી.પી.સી.એલ ધ્વારા કૃષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃર્ષિને લગતા અનેક સ્ટોલ ઉભા કરી ખેડુતોને સમજણ આપવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ ખેડુતોને પેટ્રોલ,ડીઝલ કેવી રીતે પુરાવવું તેની સમજણ આપી હતી.

બાયડમાં બી.પી.સી.એલનું કૃર્ષિ મહોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...