તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • બાયડ |બાયડ તાલુકાના બાવાનામઠ પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવનીતભાઇ આર.પટેલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડ |બાયડ તાલુકાના બાવાનામઠ પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવનીતભાઇ આર.પટેલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ |બાયડ તાલુકાના બાવાનામઠ પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવનીતભાઇ આર.પટેલે સ્વ નીર્મીત શૈક્ષણીક સાધનો, ચબુતરો, શૈક્ષણીક માહિતી ચંદ્ર-દર્શન મોડેલ, દિવસ-રાતનું સમજ આપતું શૈક્ષણીક મોડેલ જેવી વિવિધ પ્રવૃતી લક્ષી અસરકારક શિક્ષણ ધ્વારા બાળકોનો સર્વાગી વિકાસ કરી સતત 4 વર્ષથી પ્લસ ગ્રેડમાં શાળાને લાવતાં અરવલ્લી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઇ પટેલ,તા.પ્રા.શિ.અધિકારી વસંતભાઇ ચૌહાણ, જીમિતભાઇ પટેલે શ્રેષ્ઠ તરીકે પસંદગી થતાં બિરદાવ્યા હતાં.

બાયડ તાલુકાના નવનીતભાઇની રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો