બાયડમાં શ્રાવણ પરાયણ ત્રણ દિવસીયનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ : બાયડમાંબી.એ.પી.એસ સત્સંગ મંડળ દ્વારા ત્રણ દિવસનું સંત પારાયણ આયોજન સિનેસ્કાય થીયેટરમાં કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા થી પૂજ્ય ભગવદ્ પ્રસાદ સ્વામી ત્રણ દિવસ શ્રાવણ પારાયણનો લાભ આપ્યો સાથે તેમના સેવા સંત નિત્ય પ્રકાશ સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી,મંગલ પુરૂષ દાસ સ્વામી તથા પૂજ્ય નિર્મલ ચરણ સ્વામી, પૂજ્ય આનંદ યોગી સ્વામી તમામ સંતોએ ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...