બાયડના કલાજીના મુવાડા પાસે 103 એસીની ચોરી

ચાલક રાત્રી દરમિયાન હોટલમાં રોકાયો ને અજાણ્યા શખ્સ એસી કાઢી ગયા

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:11 AM
Bayad - બાયડના કલાજીના મુવાડા પાસે 103 એસીની ચોરી
બાયડના ડેમાઇ ગામ પાસે અાવેલ કલાજીના મુવાડા ગામે બુધવારે ટ્રાન્સપાેર્ટની રાધિકા રાેડ લાઇન્સના ટ્રેઇલરનો ચાલક હોટલમાં રોકાયો હતો જે કન્ટેનર ગાડીમાંથી અજાણ્યા શખ્સો 103 અે.સી.ની અન્ય વાહનમાં ભરી પલાયન થઇ ગયા હતા.

બનાવની વિગત મુજબ, બાયડના કલાજીના મુવાડામાં બુધવારે ટ્રાન્સપાેર્ટની રાધિકા રાેડ લાઇન્સના ટ્રેઇલર કન્ટેનર ગાડી (અાર.જે. 36 જીઅે.0854)માં એસી ભરી જતાં ચાલકે ગામની આર્શીવાદ હોટલ અાગળ રાત્રી દરમિયાન હોલ્ડ કર્યો હતો. ત્યારે કોઇ અજાણ્યા શખ્સો આવી ટ્રેઇલરમાંથી 13 લાખ ઉપરાંતના 103 એસીની ચાેરી કરી પલાયન થઇ ગયા હતા. ટ્રેઇલરમાંથી ચાેરી થયાની જાણા થતાં પાેલીસને તપાં દાેડધામ મચી ગઇ હતી.બાયડ પાેલીસે પ્રમાેદકુમાર રાેશનલાલ ગુપ્તાની ફરિયાદના અાધારે ગુનાે નાેધી તપાસ હાથ ધરી હતી.

X
Bayad - બાયડના કલાજીના મુવાડા પાસે 103 એસીની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App