તલાટી કમમંત્રી દ્વારા મામ.ને અાવેદન

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:11 AM IST
Bayad - તલાટી કમમંત્રી દ્વારા મામ.ને અાવેદન
બાયડ | બાયડ તાલુકા તલાટી કમમંત્રી દ્વારા પડતર માંગને લઇ સાેમવારે બાયડ મામલતદારને અાવેદન પાઠવ્યું હતું.

તલાટીકમ મંત્રીના પ્રશ્નાે અંગે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા દૂર કરી સકારાત્મક નિરાકરણ અાવે તે માટે દરેક જગ્યા અે તલાટીકમ મંત્રી દ્વારા અાવેદન પાઠવવામાં અાવ્યા હતા.બાયડ તાલુકાના તલાટીકમ મંત્રીઅાે ભેગા થઇ બાયડ મામલતદારને અાવેલન પત્ર અાપી પાેતાના પ્રશ્નાેની રજૂઅાત કરી હતી.

X
Bayad - તલાટી કમમંત્રી દ્વારા મામ.ને અાવેદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી