Divya Bhaskar

Home » Uttar Gujarat » Aravalli » Bayad » બાયડના ઓઢા ગામે સહકારી મંડળી અનાજ ન આપતાં મામ.ને રજૂઆત

બાયડના ઓઢા ગામે સહકારી મંડળી અનાજ ન આપતાં મામ.ને રજૂઆત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:10 AM

ફરિયાદ બાદ મામલતદારની ટીમ તપાસ માટે ગામમાં પહાેંચી

  • બાયડના ઓઢા ગામે સહકારી મંડળી અનાજ ન આપતાં મામ.ને રજૂઆત
    બાયડ તાલુકામાં અાેઢા સેવા સહકારી મંડળીના સેક્રેટરી તથા સ્ટાફે ગ્રામજનાેને ટાઇમસર અનાજ પુરૂ ન પાડતાં કેટલાક કાર્ડધારકાેનાે માલ બારાેબાર સગેવગે કરવામાં અાવતાે હતાે.જ્યારે કુપન કાઢવાના રૂપિયા ઉગરાવવામાં અાવતા હાેવાનાે અાક્ષેપ સાથે અાેઢાના ગ્રામજનાેઅે બાયડ મામલતદાર કચેરી ગજવીનાખી હતી.

    મામલાે ગંભીર હાેવાને લઇ તુરંત જ ના.મામલતદાર તથા તેમની ટીમે અાેઢા ગામે જઇ થયેલા અાક્ષેપાે બાબતે તપાસાે શરૂ કરી હતી. અા મામલે ના.મામલતદાર પુરવઠા વિક્રમ દેસાઇઅે જણાવ્યું કે, અાેઢા સેવા સહકારી મંડળીની પુરવઠા બાબતે ગ્રામજનાે દ્વારા ફરિયાદ કરાતા જ તુરંત તપાસાે કરી કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે.તપાસ બાદ સત્ય બહાર લાવવામાં અાવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending