તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • Bayad બાયડ પરગણા ચૌહાણ સમાજના અગ્રણીનું હ્ય્દય રોગના હુમલાથી મોત

બાયડ પરગણા ચૌહાણ સમાજના અગ્રણીનું હ્ય્દય રોગના હુમલાથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ પરગણામાં અગ્રણી તરીકે સ્થાન ધરાવતાં સમાજમાં સેવાભાવી તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર માલપુર તાલુકાના ઉભરાણના ચૌહાણ કાંતિલાલ પુંજાલાલ ઉં.વ.71ને બુધવારની રાત્રી દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેમને તાત્કાલિક સારવાર માટે બાયડ ખસેડાયા હતા. જ્યાં ગુરુવારના રોજ વહેલી સવારે અક્ષર નિવાસી થતાં સદ્દગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સદ્દગતનું બેસણું તા.7 સપ્ટેમ્બરને રવિવારે 11:30 કલાકે ઉભરાણ ખાતે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...