• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bayad
  • બાયડ | બાયડનાવારેણા આશ્રમ શાળા ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલીદાન

બાયડ | બાયડનાવારેણા આશ્રમ શાળા ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલીદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ | બાયડનાવારેણા આશ્રમ શાળા ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલીદાન નિમિતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી તથા અરવલ્લી જિલ્લા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી દ્વારા દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્રમોદીના આગમનને લઇ વિસ્તારથી ચર્ચા કરી અગામી આયોજન ગોઠવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...