Home » Uttar Gujarat » Aravalli » Bayad » Bayad - બાયડના પરબડી ચોકના ગણપતિદાદાનું 3 દિવસે વિસર્જન

બાયડના પરબડી ચોકના ગણપતિદાદાનું 3 દિવસે વિસર્જન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:05 AM

Bayad News - બાયડ : બાયડગામના યુવાનો દ્વારા છેલ્લા 18 વર્ષથી ત્રણ દિવસીય ગણપતિની સ્થાપના કરાય છે. જેમાં બાયડ નગરના હજારો લોકો...

  • Bayad - બાયડના પરબડી ચોકના ગણપતિદાદાનું 3 દિવસે વિસર્જન
    બાયડ : બાયડગામના યુવાનો દ્વારા છેલ્લા 18 વર્ષથી ત્રણ દિવસીય ગણપતિની સ્થાપના કરાય છે. જેમાં બાયડ નગરના હજારો લોકો જોડાયા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી આઈસ્ક્રીમ સેવા પૂરી પડાઇ હતી. ત્યારે ભવ્ય રીતે નિકળેલી ભગવાન ગણેશજીની આ વિસર્જન યાત્રામાં જગન્નાથ મંદિરના અખાડા તેમજ ઇન્દોરના અખાડીયનો ઉપરાંત નડિયાદ અમદાવાદના 26 જેટલા ઢોલીઓ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ