• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • શક્તિપીઠ બહુચરાજીમાં રવિવારે માગસરી પૂનમ નિમિત્તે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી

શક્તિપીઠ બહુચરાજીમાં રવિવારે માગસરી પૂનમ નિમિત્તે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શક્તિપીઠ બહુચરાજીમાં રવિવારે માગસરી પૂનમ નિમિત્તે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી હજારો ભક્તો મા બહુચરના દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. અનેક સંઘો પણ આવ્યા હતા. સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે માતાજીની પરંપરાગત શોભાયાત્રા સમયે બોલ માડી બહુચર જયજય બહુચરના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. તસવીર- હર્ષ મહેતા

અન્ય સમાચારો પણ છે...