તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજી| સ્વામિનારાયણગાદી સંસ્થાન મણિનગર દ્વારા બહુચરાજી નગર તેમજ તાલુકાની 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી| સ્વામિનારાયણગાદી સંસ્થાન મણિનગર દ્વારા બહુચરાજી નગર તેમજ તાલુકાની 15

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી| સ્વામિનારાયણગાદી સંસ્થાન મણિનગર દ્વારા બહુચરાજી નગર તેમજ તાલુકાની 15 પ્રાથમિક અને માધ્યમિક શાળાના 2500 છાત્રોને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. અહીંની આટર્સ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં સંતો તેમજ માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા, અગ્રણી વિનોદચંદ્ર પંડ્યા, લક્ષ્મણસિંહ સોલંકી, હાઇસ્કૂલના આચાર્ય વી.પી. સોલંકી, દેવાંગ પંડ્યા, મુકેશભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નવિનભાઇ દવેએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો