• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજી| બહુચરાજીતાલુકાના સાપાવાડા ગામના મનોજભાઈ ધનજીભાઈ શાહ પરિવાર તરફથી ગામમાં

બહુચરાજી| બહુચરાજીતાલુકાના સાપાવાડા ગામના મનોજભાઈ ધનજીભાઈ શાહ પરિવાર તરફથી ગામમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી| બહુચરાજીતાલુકાના સાપાવાડા ગામના મનોજભાઈ ધનજીભાઈ શાહ પરિવાર તરફથી ગામમાં આવેલ રામદેવપીર મંદિરમાં રામદેવપીરની 1 કિલો ચાંદીની (કિંમત રૂ 60.000)ઘોડેસવાર મૂર્તિ અર્પણ કરી હતી. ત્યારબાદ બુધવારે મૂર્તિનું સામૈયું કર્યું હતું .રાત્રે પાઠ કરી ગુરુવારે સવારે તેમના ઘરેથી રામદેવપીરનો વરઘોડો વાજતે ગાજતે ગામમાં ફર્યો હતો. ત્યાર પછી મૂર્તિની શુભ મુહૂર્તમાં રામદેવપીરના મંદિરમાં સ્થાપના કરી ત્યારે મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...