બહુચરાજીમાં પાટીદારોના બે જૂથો વચ્ચે હંગામો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીનીનારણપુરા વાડીમાં મંગળવારે મળેલી પાટીદારોની બેઠકમાં પાટીદાર સમાજના યુવાનો,આગેવાનો આમને સામને આવી ગયા હતા.જેને લઈ વાતાવરણ ગરમાઈ ગયું હતું. અપક્ષ ઉમેદવારી કરી રહેલા કિરીટ પટેલના સમર્થકો અને અન્યો વચ્ચે હલ્લાબોલ થઈ જતા સ્થાનિક રાજકારણમાં મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો.જોકે અગ્રણીઓની સમજાવટથી મામલો શાંત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...