• Gujarati News
  • બહુચરાજી |બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળાનો પ્રવેશદ્રાર બનાવવા

બહુચરાજી |બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળાનો પ્રવેશદ્રાર બનાવવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી |બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળાનો પ્રવેશદ્રાર બનાવવા માટે બાબુભાઈ કાનજીદાસ પટેલ દ્વારા બે લાખ રૂપિયા દાન આપ્યું હતુ. જે થકી પ્રવેશદ્રાર તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારનું ઉદ્ધાટન બુધવારે દાતા પરિવારના મંગુબેન અને કાનજીદાસ પટેલ દ્રારા કરાયું હતું. દાતાઓનું શાળાના આચાર્ય જીજ્ઞેશ પટેલ, ઉપાચાર્ય મફતીલાલ પરમાર, શિક્ષક રમેશ પટેલે સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.