તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • શ્રી રામી યુવક મંડળ અમદાવાદ દ્વારા રવિવારે બહુચરાજી તાલુકાના શંખલપુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી રામી યુવક મંડળ અમદાવાદ દ્વારા રવિવારે બહુચરાજી તાલુકાના શંખલપુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી રામી યુવક મંડળ અમદાવાદ દ્વારા રવિવારે બહુચરાજી તાલુકાના શંખલપુર સ્થિત ટોડા બહુચર માતાજી મંદિરે ઊજાણીનું આયોજન કરાયું હતું. પ્રસંગે રામી સમાજ દ્વારા બહુચર માતાજીના મંદિરને ફૂલોનો આકર્ષક શણગાર કરાયો હતો. ઊજાણીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી રામી પરિવારોએ હાજરી આપી યજ્ઞના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

શંખલપુરમાં મા બહુચરને ફૂલોનો રૂડો શણગાર...

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો