તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • શંખલપુર પ્રા. શાળામાં ંશિક્ષકદિન ઉજવાયો ભૂલકાં બન્યાં એક દિવસના શિક્ષક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખલપુર પ્રા. શાળામાં ંશિક્ષકદિન ઉજવાયો ભૂલકાં બન્યાં એક દિવસના શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખલપુર પ્રા. શાળામાં ંશિક્ષકદિન ઉજવાયો ભૂલકાં બન્યાં એક દિવસના શિક્ષક

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામની અનુપમ પ્રાથમિક શાળામાં બુધવારે સ્વયં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં 55 વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષક બની પિરિયડ પદ્ધતિ મુજબ તમામ શૈક્ષણિક કાર્ય સંભાળ્યું હતું. બાળકોમાં સ્ટેજ પર વક્તૃત્વ કલા ખિલે, આત્મવિશ્વાસ વધે અને સંચાલનનો ગુણ વિકસે તેવા હેતુસર યોજાયેલા શિક્ષક દિન પ્રસંગે શાળાના આચાર્ય જીજ્ઞેશભાઇ પટેલ અને સ્ટાફે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો