તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન ! પુષ્પાવતી નદીના કોઝ-વે પરથી પસાર થવંુ જોખમી બન્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવધાન ! પુષ્પાવતી નદીના કોઝ-વે પરથી પસાર થવંુ જોખમી બન્યું

ધરોઇ યોજનામાંથી પુષ્પાવતી નદીમાં પાણી છોડવામાં આવતાં બહુચરાજી તાલુકાના મોઢેરા પાસે સૂર્યમંદિર પાછળ આવેલા કોઝ-વે ઉપરથી સડેડાટ પાણી પસાર થઇ રહ્યુ છે. પરિણામે ટુ- વ્હીલર સહિતના વાહનોને પસાર થવુ ભારે જોખમી બની ગયુ છે. મોઢેરા- મીઠીઘારીઆલ રોડ પર આવેલો કોઝ -વે ઉપર પુલ બનાવવા મીઠીઘારીઆલ ગ્રામપંચાયત દ્વારા કરાયેલી રજૂઆતના પગલે પુલનુ કામ મંજુર થયેલુ છે જે વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ છે. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો