મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી

મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે પાટીદાર સમાજ...

DivyaBhaskar News Network | Updated - Aug 30, 2016, 03:40 AM
મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી
મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાઇઓ અને બહેનોએ મીણબત્તી પ્રગટાવીને મૌન પાળી ભાવભરી અંજલી આપી હતી. જ્યારે મોઢેરા પાસેના મહાદેવપુરા ગામે પાટીદારો દ્વારા શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ હાજર રહી મીણબત્તી પ્રગટાવી શહીદોને અંજલી આપી હતી. સમયે શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. ઉપરાંત, ગણેશપુરા ગાંભુ ગામે પણ શહીદોને મૌન પાળી અંજલી અપાઇ હતી. તસવીર - ભાસ્કર

મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી
X
મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી
મોઢેરા પંથકના ગામો અને સાપાવાડામાં પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App