તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • રાધનપુર | રાધનપુરનીસુરભી ગૌશાળાના ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે સોમવારે રાત્રે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર | રાધનપુરનીસુરભી ગૌશાળાના ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે સોમવારે રાત્રે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરનીસુરભી ગૌશાળાના ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે સોમવારે રાત્રે 11 વાગે પીકઅપ ડાલુ (જીજે 24 વી 3481) નીકળતા તેને રોકી તપાસ કરતાં તેમાં બે ગૌવંશ હોવાનું જણાતાં બહુચરાજીના ચંદ્રોડા ગામનો ડ્રાઇવર નાગોરી હારૂન ઉસ્માન અને હારિજના બુડા ગામના ઠાકોર નંદુજી ગેલાજીને પોલીસ સ્ટેશનને લઇ જઇ ફરિયાદ દાખલ કરાઇ હતી.

રાધનપુર પાસેથી 2 ગૌવંશ ભરીને જતું ડાલુ ઝડપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો