તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજીના મોઢેરા સ્થિત તપોવન આશ્રમનાં મહામંડલેશ્વર પૂજનીય સુગ્રીવદાસજી મહારાજનું 111

બહુચરાજીના મોઢેરા સ્થિત તપોવન આશ્રમનાં મહામંડલેશ્વર પૂજનીય સુગ્રીવદાસજી મહારાજનું 111

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના મોઢેરા સ્થિત તપોવન આશ્રમનાં મહામંડલેશ્વર પૂજનીય સુગ્રીવદાસજી મહારાજનું 111 વર્ષની વયે આશ્રમ ખાતે રવિવારે દેવલોક પામતાં તેમની મોઢેરાથી પાલખીયાત્રા નીકળી હતી. જે મગુના આશ્રમ થઇ સોમવારે બપોરે સિદ્ધપુર પહોંચી હતી. જ્યાં મુક્તિધામ પાસે સરસ્વતી તટે સુગ્રીવદાસજીને મોઢેરાના સંત અવધકિશોરદાસજી મહારાજ અને મોહનદાસજી (બહેનજી) તથા પ્રેમદાસજી (બહેનજી)એ મુખાગ્નિ અાપ્યો હતો. ભક્ત સમુદાયે આંખમાં આંસુ સાથે ગુરુને ભાવાત્મક વિદાય આપી હતી. તસવીર-નિરજંન ઠાકર

મહામંડલેશ્વર સુગ્રીવદાસજી મહારાજ 111 વર્ષે દેવલોક પામ્યા સિદ્ધપુર સરસ્વતી તટે શિષ્યા બહેનજીએ મુખાગ્નિ આપ્યો

અન્ય સમાચારો પણ છે...