તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Becharaji
 • બહુચરાજી |બહુચરાજીની નારણપુરા વાડીમાં 15મીને ગુરુવારે મફત નેત્રનિદાન કેમ્પ યોજાશે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી |બહુચરાજીની નારણપુરા વાડીમાં 15મીને ગુરુવારે મફત નેત્રનિદાન કેમ્પ યોજાશે.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી |બહુચરાજીની નારણપુરા વાડીમાં 15મીને ગુરુવારે મફત નેત્રનિદાન કેમ્પ યોજાશે. બહુચરાજી તાલુકા પાટીદાર સમાજ અને જાયન્ટસ ગૃપના સહકારથી, હોન્ડા કંપનીના સહયોગથી હેલ્પેજ ઇન્ડિયા દ્વારા દસ્ક્રોઇની નવલભાઇ અને હીરાબા આંખની હોસ્પિટલ દ્વારા યોજાનાર કેમ્પમાં જરૂરમંદ દર્દીઓને મફત નેત્રમણિ સાથે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા હર્ષદભાઇ એ. પટેલ, જીમીત પટેલ, ભાવેશ દરજી, મનુજી ઝાલા, દિનેશભાઇ પંચાલ, જીતુભાઇ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.

બહુચરાજીમાં 15મીએ મફત નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો