તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપાવાડાથી સુરપુરાને જોડતા માર્ગે અનેક ગાબડાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપાવાડાથી સુરપુરાને જોડતા માર્ગે અનેક ગાબડાં

બહુચરાજી તાલુકાના સાપાવાડાથી સુરપુરા ગામને જોડતો 4 કિમીનો રોડ આજથી 10 વર્ષ અગાઉ બનાવાયો હતો. રોડ પર આજે અનેક જગ્યાએ ગાબડાં પડ્યાં છે. માર્ગનું નામોનિશાન બચ્યું નથી. અંગે ગ્રામજનો દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવે તો રોડ નવો મંજૂર થઇ ગયો છે તેવાં આશ્વાસન અપાઇ રહ્યાં છે. પરંતુ હજુ સુધી કામ શરૂ નહીં થતાં ગામોની પ્રજામાં તંત્ર સામે રોષની લાગણી ફરી વળી છે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો