તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Becharaji
  • બહુચરાજીના ચંદ્રોડા ગામની બોલેરો બ્રાન્ચ કેનાલમાં અેક મહિનાથી ગાબડું પડ્યું છતાં તંત્રને રિપે

બહુચરાજીના ચંદ્રોડા ગામની બોલેરો બ્રાન્ચ કેનાલમાં અેક મહિનાથી ગાબડું પડ્યું છતાં તંત્રને રિપેર કરવાનો સમય નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા યોજનાની બોલેરો બ્રાન્ચ કેનાલમાં અનકે જગ્યાએ ગાબડાં પડ્યાં છે. જેને મહિનો થવા આવ્યો છતાં રિપેર કરવામાં નહીં આવતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બહુચરાજી પંથકમાં બનાવેલી મોટાભાગની કેનાલોની હલકી ગુણવતાને લઇ કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા છે. તેમ છતાં સરકાર કે નર્મદા વિભાગના અધિકારીઓના પેટમાંથી પાણી હલતું નથી. હલકી કામગીરી મામલે કોન્ટ્રકટરો વિરુદ્ધ પગલાં લેવાને બદલે તેમનો બચાવ કરતા હોય તેમ જણાય છે. ચતેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં ખેડૂતોમાં તંત્ર સામે કચવાટની લાગણી પ્રસરી છે.- તસવીર-હર્ષમહેતા

અન્ય સમાચારો પણ છે...