તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધના અપહરણકેસમાં ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢતાલુકાના સવનીયા ગામેથી શુક્રવારે રાત્રે ઉકાજી જોરાજી રબારી (65)નું સાત શખસોએ અપહરણ કર્યું હતું. જોકે, બાદમાં તેમનો છુટકારો થયો હતો. અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે જગાજી બાબરાજી રબારી, કિશનજી કસનાજી રબારી, ચોપારામ ડુંગારારામ રબારી, જીવાભાઇ ચૌધરી, દરજાભાઇ ચતરાજી અને તેજારામ ડુંગારામ રબારીને રવિવારે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો