• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જેથી શાળાની વિદ્યાર્થિનીનું રાજ્યસ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન

દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જેથી શાળાની વિદ્યાર્થિનીનું રાજ્યસ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ| અમીરગઢમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત ગર્લ્સ લીટરસી રેસીડેન્સીયલ સ્કૂલ, જેથી (હાલ અમીરગઢ) ની દિવ્યાંગ વિદ્યાર્થીની દક્ષાબેન નારણભાઇ મિયાણીએ રાજ્યકક્ષા લેવલ ગાંધીનગર ખાતે 100 મીટર દોડમાં પ્રથમ અને લાંબીકૂદમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય દિવ્યાંગ ખેલ મહાકુંભ હરિયાણા ખાતે 23 થી 28 એપ્રિલ સુધી યોજાવાની છે. જેમાં વિદ્યાર્થીની દક્ષાબેન નારણભાઇ મિયાણી ભાગ લેશે.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...