તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • ઢોલિયામાં ખેતરમાં પાક બળી દેનારને ઠપકો આપવા જતા જાનથી મારવાની ધમકી

ઢોલિયામાં ખેતરમાં પાક બળી દેનારને ઠપકો આપવા જતા જાનથી મારવાની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢતાલુકાના ઢોલિયા ગામે રહેતા અને ખેતીના વ્યવસાયથી સંકાળેયાલા વીરમાભાઇ રમાભાઇ ચૌહાણ (આદિવાસી)ના ખેતરમાં પુનાભાઇ હેમાભાઇ ચૌહાણ મગનભાઇ રાજા ભાઇ ચૌહાણ બંને રહે. ઢોલિયા (છાપરફલી )એ ખેતરમા ઘઉંના વાવેતરમાં દવા છાંટી ઘઉ બળી રૂપિયા 5000નુ નુકશાન કર્યુ હતુ જેથી વીરમાભાઇ ચૌહાણ નુકશાન કરનાર શખ્સ ને ઘરે જઇ મારા ઘઉના પાકમા કેમ નુકશાન કર્યુ તેમ ઠપકો આપતા બંને શખશો ઉસ્કેરાઈ ગયા અને અપશબ્દો બોલી મારવા માટે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વીરમાભાઇએ અમિરગઢ પોલીસ સ્ટેશનમાં પુનાભાઇ ચૌહાણ અને મગનભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાન્તિલાલ ચલાવી રહ્યા છે .

અન્ય સમાચારો પણ છે...