• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ |તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના ભીલ સમાજના મેળામાં યુવા ભીલ

અમીરગઢ |તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના ભીલ સમાજના મેળામાં યુવા ભીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ |તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના ભીલ સમાજના મેળામાં યુવા ભીલ સમાજ વિકાસ મંડળ દ્વારા વર્ષ 2016 માં લેવાયેલી એસએસસી, એચએસસી, બીએમાં ઉર્તીણ(પાસ) થયેલા કુલ 45 છાત્રોને સમાજના આગેવાનોના હસ્તે સમ્માન પત્ર ટ્રોફી અને ઘડીયાલ આપી સન્માનિત કરાવ્યા હતા. તસવીર- ભવર મીણા

બાલુન્દ્રા ગામમાં ભીલ સમાજના મેળામાં છાત્રોનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...