તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદલા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ : અમીરગઢતાલુકાના ભેદલા ગામની સીમમાં બનાસનદીના પટમાંથી સોમવારે પેડચોળી ગામના ભાનાભાઇ હરિભાઇ ધ્રાંગી (ઉ.વ.19)નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાર મચી હતી. પીએસઆઇ કે. વાય. વ્યાસે જણાવ્યું હતુ કે , અકસ્માતે મોતનો ગૂનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો