તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ |અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનય કોલેજ ખાતે મંગળવારના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ |અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનય કોલેજ ખાતે મંગળવારના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ |અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનય કોલેજ ખાતે મંગળવારના રોજ ‘સ્વયં શિક્ષક દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 16 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ આચાર્ય, શિક્ષક તથા સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં કૃષ્ણપાલ ડાભી, શીલા પંચાલ, રાજુ રાઠોડ તથા અશ્વિન જોષીએ શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું. પ્રસંગે આચાર્ય એન.આર. ચૌધરી તથા સ્ટાફ ઉપસ્થિ રહ્યો હતો. તસવીર-ભવરમીણા

અમીરગઢની કોલેજમાં સ્વયં શિક્ષક દિનની ઊજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો