તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરોત્રામાં બંધ મકાનમાંથી રૂ. 76 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢનાસરોત્રા રોડ પર રેલવે સ્ટેશન પાસે રહેતો શાહ પરિવાર 28 ઓગષ્ટથી 7 સપ્ટેમ્બરના સમય દરમિયાન પ્રવાસે ગયો હતો. તે સમય દરમિયાન અજાણ્યા શખસો ઘરમાં પ્રવેશી ઘરમાં પડેલ રૂ. 76,500 ના મુ્દ્દામાલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ હીરાભાઇ પ્રતાપચંદ શાહએ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે. ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો