તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ |અમીરગઢ તાલુકાના ખાટી ચીતરા ગામે લોકમિત્ર સ્પેસ દ્વારા આરોગ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ |અમીરગઢ તાલુકાના ખાટી ચીતરા ગામે લોકમિત્ર સ્પેસ દ્વારા આરોગ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ |અમીરગઢ તાલુકાના ખાટી ચીતરા ગામે લોકમિત્ર સ્પેસ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સગર્ભા બહેનોના ઘરે ટોયલેટ છે કે નહી તે તપાસ કરવામાં આ‌વી હતી. ઉપરાંત બાળકો, 11 બહેનોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જ્યારે બે સગર્ભા બહેનોને ન્યુટ્રોશન કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લોક મિત્ર સ્પેસના મુસ્તુખાન, અમીરગઢ ટીડીઓ ડી.બી.મહેતા તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

અમીરગઢના ખાટી ચિતરામાં આરોગ્ય કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો