તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપાસિયા પાસેથી એલસીબીએ 28 પેટી દારૂ પકડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ| કપાસિયાઘાંટામાં નાકાબંધી કરી એલ.સી.બી.પોલીસે 28 પેટી વિદેશી દારૂ સાથે 4 ઈસમો ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.એલ.સી.બી.,પી.એસ.આઈ,જે.એચ. સિંઘવ,ગણપત ભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ,નિકુળ સિંહદ્વારા શનિવારની રાત્રે કપાસિયા ઘાંટામાં નાકાબંધી કરી હતી દરમિયાન તે માર્ગેથી પસાર થતી સિફ્ટકાર નંબર આરજે 24 ટીએ 2118 ને રોકવી તલાસી લેતા કાર માંથી બિયર,વિદેશી દારૂની પેટી નંગ 28 કિંમત રૂ,1,18,400 તેમજ કારની કિં.રૂ. 2.50 લાખ આમ કુલ રૂપિયા 3,68,400ના મુદ્દામાલ સાથે આબુરોડના વાસડા ગામના સોહનસિંહ સરતાંનસિંહગઢડાના મહેપાલસિંહ ધીરસિંહ,આસિસ તેમજ અન્ય એક આમ કુલ 4 શખસોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...