જેથીનું અડધું ગામ બે દિવસથી અંધારામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢનું અડધું ગામ છેલ્લા બે દિવસથી અંધારામાં વસવાટ કરી રહ્યું છે. જેથી ગામના સરપંચ જણાવ્યું હતું કે, જેથી પંચાયતથી ગંગાસાગરના પાટીયા સુધી આવતા રહેણાંક મકાનોમાં બે દિવસથી વીજ પુરવઠો આવતો ના હોવાથી લોકો વરસાદી માહોલમાં પરેશાની વેઠી રહ્યાં છે. જોકે અંગે ઇકબાલગઢ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘હાલ તમામ કર્મચારીઓ વિરમપુર વિસ્તારમાં કામ કરે છે તે કામ પૂર્ણ થયા બાદ જેથી ગામનું કામ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...