તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Amirgarh
 • અમરીગઢ | લાખણીતાલુકાના જસરા ગામે અશ્વમેળો યોજાયો હતો. જેમાં અમીરગઢ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરીગઢ | લાખણીતાલુકાના જસરા ગામે અશ્વમેળો યોજાયો હતો. જેમાં અમીરગઢ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરીગઢ | લાખણીતાલુકાના જસરા ગામે અશ્વમેળો યોજાયો હતો. જેમાં અમીરગઢ તાલુકાના નવીન મોટાકરજા ગામની ચાર ઘોડીઓએ ભાગ લીધો હતો. જેમાં શીતલ નામની ઘોડીને સુંદરતા માટે પ્રથમ નંબર અપાયો હતો. જેમના માલિક વચનસિંહ ગંભીરસિંહ ચૌહાણને રૂ. 5100 નો ચેક અપાયો હતો. ઉપરાંત તેમના અન્ય ઘોડા પવનને ત્રીજા નંબર માટે રૂ. 2500 નો ચેક અપાયો હતો. જ્યારે ચેતક અને રોગી ઘોડાએ કરતબો દાખવી મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.તસવીર- ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો