જવાઇ ડેમના 11 દરવાજા ખોલાયા, શિવગંજ-સુમેરપુરનો સંપર્ક તૂટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ |રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને લઇ સુમેરપુર પાસેના જવાઇ ડેમમાં પાણીની આવક વધવાથી ડેમના 11 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ સુમેરપુર, શિવગંજ વચ્ચેના માર્ગ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો છે. જ્યારે ફોરલેન હાઇવે ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તસવીર-ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...